ગુજરાત રાજ્ય માં પેહલી વાર રાજકોટ જિલ્લાપંચાયત દ્વારા પ્રજા સાથે સીધો સંપર્ક અને એમના કામો કરવા માટે ડીજીટલી કનેકટ રઇ શકે એના માટે આ એપ પ્રજા ના પ્રશ્નો બનાવવામાં આવી છે૧. પ્રજા ના પ્રશ્નો નું નિવારણ૨. પ્રજા ના સૂચનો૩. પ્રમુખ ને મળવા માટે એપ માંથી જ એપોઇન્ટમેન્ટ૪. સરકારી યોજનાની માહિતી૫. કરેલા કામોની માહિતી૬. ગ્રાન્ટ ની માહિતી૭. જીલ્લા પ્રમુખ સાથે સીધા કનેક્ટ